Save Preloader image

0%

http://www.marutieducationofdesign.com/wp-content/uploads/2021/06/blog-header-bg-min.png

સ્કેચ ડિઝાઇન

SKETCH
સ્કેચ ડિઝાઇન માં કામ કરીને મહીને કમાણી કરો ૧૦,૦૦૦ થી ૫૦,૦૦૦ સુધી

સુરતના ટેક્ષટાઈલ માર્કેટમાં એમ્બ્રોડરી વર્કની ડિઝાઇન અને જેકાર્ડ ફેબ્રિકસ ડિઝાઇનનું માર્કેટ ખુબ જ મોટું છે, જેકાર્ડ અને એમ્બ્રોઇડરીનું કપડું બનાવવા માટે ડિઝાઇનીંગ માં દરરોજ કઈંક ને કઈંક નવું ક્રીએશન બનાવવા માટે નવા નવા સ્કેચ ની જરૂરીયાત રહે છે, અને આ કામ કરવા માટે એક સારા સ્કેચર ની જરૂર પડે છે.

FILD WORK
સ્કેચ ડિઝાઇન ફિલ્ડમાં કેવી રીતે કામ કરી શકો છો…
  1. સ્કેચ ડિઝાઇનમાં તમે પાર્ટ ટાઈમ, ફૂલ ટાઈમ, ઘર પર રહીને કે તમારો પોતાનો વ્યવસાય કરીને પોતાની મરજી મુજબ તમે કામ કરી શકો છો.
  2. સ્કેચ ડિઝાઇનને તમે પોતાનું કરિયર બનાવી પણ ફૂલ ટાઈમ કામ કરી શકો છો.
  3. જો કોઈ સ્કુલ કે કોલેજ માં અભ્યાસ કરવાવાળા છોકરા કે છોકરીઓ છે તો તે પણ પોતાના અભ્યાસની સાથે સાથે પાર્ટ ટાઈમ કામ કરીને એક સારી એવી પોકેટમની કાઢી શકે છે.
  4. નોકરી કે પોતાનો બીઝનેસ કરવાવાળા લોકો પણ પોતાના રૂટીન વર્ક સાથે કે તેને છોડી ને પણ આ ફિલ્ડમાં સેટ થઇને સારી એવી કમાણી કરી શકે છે.
  5. આ સ્કેચનો કોર્ષ એવા વ્યક્તિ માટે વધારે સારો છે જેમની પાસે કુદરતી રીતે ડ્રોઈંગ અને પેઇન્ટિંગ કળા રહેલી હોય છે.
Who
સ્કેચ ડિઝાઇન કોણ શીખી શકે…?

જેકાર્ડ અને એમ્બ્રોઇડરી સ્કેચ ડિઝાઇન સ્કુલ કે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓ, છોકરા –છોકરીઓ, ધંધાર્થીઓ, નોકરિયાત, ગૃહિણીઓ કોઈપણ શીખી શકે છે, ભણતરની કોઈ જ જરૂર નથી, હા જેની પાસે ડ્રોઈંગ, પેઇન્ટિંગ, મહેંદી મુકવાની કુદરતી કળા હોય છે. કેમ કે, તેમાં એક સારા આર્ટીસ્ટની જરૂરિયાત હોય છી. સમય ની માંગ પ્રમાણે ઓછા માં ઓછું ૧૦ ધોરણ ભણેલા જરૂરી છે, તેમજ જો તમારામાં ક્રિએટીવીટી ( સ્કીલ ) હોય તો ભણતરની પણ જરૂર નથી. માર્કેટમાં ઘણી કંપનીઓ એવી છે, જેને તમારા ડિઝાઇનના કામનું મહત્વ હોય છે એને તમારા ભણતરનું કોઈ જ મહત્વ નથી હોતું. આવી કંપનીમાં તમે ઝડપથી પ્રોગ્રેસ કરી શકો છો.

Income
સ્કેચ ડિઝાઇનમાં મહીને ૧૦,૦૦૦ થી ,૦૦૦ કમાણી કરી શકો છો...

સ્કેચ ડિઝાઇનમાં તમે દર મહીને ૧૦,૦૦૦ થી ૫૦,૦૦૦ અને તેનાથી પણ વધારે કમાણી કરી શકો છો. સ્કેચ ડિઝાઇન શીખવામાં માત્ર ૩ મહિના જેટલો સમય લાગે છે. તેની ફી પણ એકદમ સામાન્ય હોય છે. એકવાર તમે ડિઝાઇનર બની જાવ એટલે તેમાં કમાણી પણ જીવનભર રહેતી હોય છે અને તેની સંપૂર્ણ આધાર તમારા પર નિર્ભર છે.

સ્કેચ ડીઝાઇન ફિલ્ડમાં તમારે ફક્ત શારીરિક અને માનસિક રીતે જ ફક્ત તમારો સમય આપીને જ કામ કરવાનું હોય છે. કામ કરવાની સાથે સાથે તમે પોતાની રીતે પોતાનો વ્યવસાય પણ કરી શકો છો.  આજના સમયમાં દેશમાં ઘણા બધા એવા લોકો છે જે મોટા મોટા ફેશન ડિઝાઇનર બની ગયા પછી લાખો રૂપિયા કમાણી કરી રહ્યા છે.

SKETCH 01
INCOME
સ્કેચ ડિઝાઇન ફિલ્ડમાં કેવી રીતે કામ કરી શકો છો...
  • સ્કેચ ડિઝાઇનર
  • એનિમેશન ફિલ્ડમાં કાર્ટુન ડિઝાઇનર
  • કેડ ડિઝાઇનર
SOFTWARE
સ્કેચ ડિઝાઇન ફિલ્ડમાં કેવી રીતે કામ કરી શકો છો...
  • મેચિંગ માસ્ટર
  • ફેશન ડિઝાઇનર
  • મેન્યુફેક્ચરર
100% JOB GUARANTEE
સ્કેચ ડિઝાઇનમાં ૧૦૦% નોકરીની ગેરેંટી હોય છે…

જેકાર્ડ અને એમ્બ્રોઇડરી સ્કેચ ડિઝાઇન શીખવાવાળાઓને ટ્રેનીંગ લીધા પછી નોકરીની ૧૦૦% ગેરેંટી આપવામાં આવે છે. અમારી સંસ્થા “મારુતિ એજ્યુકેશન ઓફ ડિઝાઇન” નોકરીની ગેરેંટી એટલે આપે છે કે, માર્કેટમાંએક સારા સ્કેચ ડિઝાઇનરની હંમેશા ડીમાન્ડ રહેતી હોય છે.

LIFE TIME SUPPORT
લાઈફ ટાઈમ સપોર્ટ હોય છે…

સ્કેચ ડિઝાઇન શીખવાવાળા કોઇપણ ડિઝાઇનરને કોર્ષ પૂર્ણ કાર્ય પછી કામ મળવું ખુબ જ જરૂરી હોય છે. એકવાર કામ મળ્યા પછી પણ ઘણી બધી મુશ્કેલીઓ આવે છે. તેસમયે જ સાચા સપોર્ટની જરૂર હોય છે. એકવાર ડિઝાઇનર બની ગયા પછી પણ માર્કેટમાં હંમેશા બહુ બધા નવા નવા કોન્સેપ્ટ આવતા રહે છે. ઘણીવાર એવું બને કે, ડિઝાઇનરને કોન્સેપ્ટ સમજવામાં મુશ્કેલી પડે ત્યારે સાથ અને સપોર્ટની જરૂર પડે છે. એટલા માટે જ ડિઝાઇનરને જયારે જરૂર પડે ત્યારે તેને સપોર્ટ મળે તો તે આગળ વધી શકે છે અને અમારી સંસ્થા એટલે જ તેને લાઈફ ટાઈમ સપોર્ટ આપે છે.

UDHANA
431-432, Arihant Complex, Near Udhana Bus Depo , Udhana Main Rd, Udhna, Surat, Gujarat 394210
SITANAGAR
2070, International Fashion Market,  Sitanagar to Parvat Patiya Rd, Sitanagar, Punagam, Surat, 395006
YOGI CHOWK
2068, The Palladium Mall, Opp. Vijay Nagar, Yogi Chowk, Surat, Gujarat 305010
MINI BAZAR
21/22, M. D. Tower, Nr. Patel Khadi Bhandar, Minibazar, Varachha Main Road, Surat-395006
KATARGAM
214, 2nd Floor, Royal Plazza, Opp. Akhad Anand College, Ved Road, Katar Gam, Surat-395008.

If your Interested This Course Fill This Form We Will Connect You Soon