Save Preloader image

0%

https://www.marutieducationofdesign.com/wp-content/uploads/2020/03/services-header-bg-image-min.jpg

અમારા કોર્સ

ડિઝાઇન ક્રિએટિવ બનાવવું અને કારકિર્દીના
આગલા સ્તર પર લઈ જવું!
જેકાર્ડ ડિઝાઇન
જેકાર્ડ ડિઝાઇન એટલે યાર્ન માંથી ડિઝાઇન વાળું કાપડ બનાવવાની એક અદભુત કળા કે જે કાપડનું સર્જન કરે છે.
એમ્બ્રોઇડરી ડિઝાઇન
એમ્બ્રોઇડરી ડિઝાઇન એટલે કપડા પર દોરાથી વર્ક કરવામાં આવે તેને એમ્બ્રોઇડરી ડિઝાઇન કહેવામાં આવે છે.
ડીઝીટલ પ્રિન્ટ ડિઝાઇન
ડીઝીટલ પ્રિન્ટ ડિઝાઇન એટલે કાપડ ઉપર પ્રિન્ટ કરવું. જેને આપણે ગુજરાતમાં ડાઈંગ પ્રિન્ટથી ઓળખીએ છીએ.
સ્કેચ ડિઝાઇન
કપડું બનાવવા માટે ડીઝાઇનીંગ માં દરરોજ કઈંક ને કઈંક નવું ક્રીએશન બનાવવા માટે નવા નવા સ્કેચ ની જરૂરીયાત રહે છે,
જ્વેલરી ડિઝાઇન
જ્વેલરીકેડ ડિઝાઇન કોમ્પ્યૂટરાઈઝ બનાવવાથી ખબર પડી જય છે કે, ઘરેણું કેવું બનશે, કેટલા ગ્રામમાં બનશે.
ફિલ્મ નિર્માણ
Vim novum tritaniys scribentur varet per cu dicat copiosae reprimique teim. laborey fabulas scriptorem.
HOW WE WORK

અમે ગુણવત્તાની ખાતરી કરવા માટે વિદ્યાર્થીઓની જરૂરિયાતોને પહોંચી વળવા સખત મહેનત કરીએ છીએ.

TEACHING
0%
DESIGN
0%
JOB
0%
INDUSTRIAL TRAINING
0%
SKILL
0%